Logo Health, Hospital, Pharmacy

ડો. મોહિત માણિયા

જનરલ અને લેપરોસ્કોપિક સર્જન

હવે ઓપરેશન કે સર્જરી થી ડરવાની જરૂર નથી


જ્યારે તમારુ સ્વાસ્થ્ય કુશળ, જાણકાર અને સમર્પિત સર્જન ના હાથ મા હોય.

Book a Consultation

Improving the lives of patients who needs surgery

Helping them thrive is our North Star

અત્યાધુનિક સુવિધાઓ, ઉચ્ચ કુશળ સર્જન, વિગતવાર ધ્યાન અને દર્દી-કેન્દ્રિત અભિગમ દ્વારા સારવાર, ઑપરેશન પહેલાંની તૈયારીથી લઈને ઑપરેશન પછીની સંભાળ સુધી શ્રેષ્ઠ પરિણામો અને દર્દીની આરામની ખાતરી કરવા માટે દરેક પાસાને બારીકાઈથી સેટ કરવામાં આવે છે. અત્યાધુનિક ટેકનોલોજી, કડક ગાઈડ લાઈન પ્રોટોકોલ, સ્વચ્છતા ની તકેદારી (strict sterilization) સાથે ગુણવત્તા પૂર્ણ નર્સિંગ કેર અને અફોરડેબલ સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવે છે.

Specializations

બધા જ પ્રકારની હર્નીયા સર્જરી ( સારણ ગાંઠ )

  • Open and laproscopic Hernia surgery

( સારણ ગાંઠ કોઈ ગાંઠ હોતી નથી પણ પેટના અંદરના અવયવો નું પેટની દીવાલની નબળાઈ અથવા નાના છીદ્રમાંથી બહાર આવવું ના રોગ ને સારણ ગાંઠ કહે છે. ઓપરેશન સિવાય સારણ ગાંઠ ની સારવાર કરી શકાય નહિ )

  • હરસ ( Fissure in Ano )
  • મસા ( hemorrhoids/ Piles )
  • ભગંદર ( Fistula in Ano )
  • પીલોનીડલ સાઇનસ ( pilonidle sinus )

Specializations

  • અપેંડિક્સ કાઢવાનું ઓપરેશન

( Open / Laproscopic appendicectomy )

  • પિત્તાશયની પથરીનું ઓપરેશન

( Gall bladder removal )

Open/ Laproscopic Cholecystectomy

  • અન્નનળી, જઠર અને આંતડાંના ઓપરેશન

( જઠર અથવા આંતરડાં માં કાણું પડી જવું, આંતરડાં માં મળ નો અટકાવ, સાદી તથા કેન્સર ની ગાંઠ )

  • પેટ ના તમાંમ રોગો ની સારવાર

Specializations

  • થાઇરોઇડ ગ્રંથી ની સર્જરી

(ગોઈટર, સાદી તથા કેન્સર ની ગાંઠ)

  • સ્તન ( Breast ) નું ઓપરેશન

( રસી ભરાવી, સાદી તથા કેન્સર ની ગાંઠ )

  • પુરુષો માં સ્તન મોટા થવાની સમસ્યા

( Gynaecomastia operation )

Specializations

  • ગર્ભાશય ની કોથળીના ઓપરેશન

( Open/ Laproscopic Hysterectomy)

  • Hydrocele repair

( અંડકોશ ની બાજુ માં પાણી ભરાઈ જવું )

  • Varicocele repair
  • Torsion Teates repair
  • સુન્નત / ખટના

( Circumcision )

  • અંડકોશ અને ગુપ્તાંગ પરની ચાંદી/ગાંઠ/ કેન્સર

( Testicular and Penile cancer )

Specializations

  • Plastic surgery

ચામડી પર ચાંદી ( Acute/ Chronic non healing ulcer )

ચામડી નું કેન્સર

બેડ સોર ( Bed sore )

કાનની લચક/બુટી નું કાણું મોટું થઈ જવું ( Ear lobe repair )


  • Lipoma excision ( ચરબી ની ગાંઠ )


  • Sebaceous cyst excision ( રસોળી/ ચામડી ની સાદી ગાંઠ )

Specializations

  • કાયમની અતિશય ફૂલેલી નસો ( Varicose vein )


  • ડાયાબિટીસ ના લીધે પડેલી ચાંદી ( Diabetic foot )


  • હાથ અને પગની ધમની ના રોગ, અંપૂટેશન ( peripheral

arterial disease and amputation)


  • પેરોટિડ ગ્રંથિ મા ગાંઠ ( Parotid gland surgery )

Services we offer

Diagnosis and Imaging evaluation


Pre-operative consultations & evaluation


Post-operative care & monitoring

Wound care


Pain management


Day care surgery


ICU care and monitoring



Risk

Management


Nutritional support


Rehabilitation services ( Physical therapy )



Patient education & counselling


Psychosocial Support


Education and Research activity



Doctor Using a Sphygmomanometer to a Patient
Logo Health, Hospital, Pharmacy

DR. MOHIT B. MANIYA

SURGICAL CARE

Contact Us

Clinic Hours

24/7 Emergency care available

Monday: 10am – 8pm

Tuesday: 10am – 8pm

Wednesday: 10am – 8pm

Thursday: 10am – 8pm

Friday: 10am – 8pm

Saturday: 10am - 8pm

Sunday: 10am - 1pm

Mobile: 09428665008


maniyamohitb@gmail.com

Pulse+ Multispeciality Hospital


Gopal Arcade", Near Top-3 Circle Adhewada, Talaja Rd, Bhavnagar, Gujarat 364002